Saturday, 29 April 2017


નમસ્તે..!
          સાહિત્ય સ્પંદન પરીવારમાં આપસૌનું સહૃદય સ્વાગત છે. 
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે  સાહિત્ય સ્પંદન હવે આપ સાહિત્યપ્રેમીઓ સમક્ષ બ્લોગ પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ બ્લોગના માધ્યમથી આપણે સતત મળતા રહીશું, સાહિત્ય અને સાહિત્યિક પ્રવૃત્તિઓને જીવંત રાખવી અને તેને વધુમાં વધુ વાચકો સુધી પહોંચાડવી એ અમારો મુખ્ય ઉદ્દેશ રહેશે. બ્લોગમાં નવા તેમજ નીવડેલા એમ બંને કવિ-લેખકોને સ્થાન આપવામાં આવશે. વિવિધ સ્પર્ધાઓ દ્વારા બ્લોગ પાર સતત રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. નવી સ્પર્ધાઓ તેમજ નવી રચનાઓ માટે સાહિત્ય સ્પંદન સાથે આપસૌ જોડાયેલા રહો એવી અપેક્ષા. ધન્યવાદ.

No comments:

Post a Comment

નમસ્તે..!           સાહિત્ય સ્પંદન પરીવારમાં આપસૌનું સહૃદય સ્વાગત છે.  આપ સૌને જણાવતા આનંદ થાય છે કે  સાહિત્ય સ્પંદન હવે આપ સાહિત્યપ...